She is You
હું મારી ત્વચા માટે દરરોજ મોઈશ્ચરાઈઝર લગાવું છું, જેમાં એસપીએફ (સનપ્રોટેક્શન ફેક્ટર) હોય છે, અને રાત્રે સુતા પહેલા મેકઅપ રીમુવ કરી નરીશીંગ ક્રીમ લગાવું છુ.
પ્રિયંકા ચોપરા, અભિનેત્રી , બોલિવૂડ

She >> Questions & Answer
Ask an Expert
  • Posted by: Sam Raj, Agartala

    છેલ્લાં કેટલાંક મહિનાથી ટીવી પર 'ધ બેચલરેટ્ટ ઈન્ડિયાઃ મેરે ખ્યાલો કી મલ્લિકા' ચાલી રહ્યો છે. હવે આ શો પૂર્ણ થવામાં આવે છે. આ શોમાં વિજય સિંહ વિજેતા જાહેર થયો છે.

    વિજય ધર્મશાળાનો છે અને તે મોડલ છે. મલ્લિકાએ વિજયને જ કિસ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મલ્લિકાને પહેલેથી જ વિજય માટે કૂણી લાગણી હતી. વિજયે મલ્લિકાને તાજ મહેલમાં પ્રપોઝ કરી હતી. તેની આ સ્ટાઈલ પર મલ્લિકા ફિદા થઈ ગઈ હતી. શોમાં અનેકવાર વિજય તરફ મલ્લિકા આકર્ષિત થઈ હતી. મલ્લિકાને વિજય એ હદે ગમવા લાગ્યો હતો કે તેણે શોમાં તેને ચુંબન જ ચોડી દીધું હતું. વિજયે પોતાની મલ્લિકા માટે એક પર્ફેક્ટ ડિનર ડેટનુ આયોજન પણ કર્યુ હતું. હવે, વિજયે મલ્લિકાનું દિલ જીતી લીધું છે અને તે આ શોનો વિજેતા જાહેર થયો છે.

    Expert Answer: Aashmeen Munjaal, Hair & Make-up Expert

  • Posted by: Sam Raj, Satna

    હોલિવૂડમાં આજકાલ ક્રોપ્ડ કટ હેરસ્ટાઇલની ફેશન વધારે જોવા મળી રહી છે. લગભગ દર બીજાં દિવસે કોઇને કોઇ એક્ટ્રેસ પીક્સિ, લોંગ બોબ અથવા આ બંનેની સરખામણીવાળી કોઇ હેરસ્ટાઇલમાં જોવા મળે છે. શું તમે પણ દિવાળીમાં નવા લૂક સાથે સૌને આંજી દેવા માંગો છો અને બ્યુટીપાર્લરની અપોઇન્ટમેન્ટ લઇ રહ્યા છો. તો જરા એક નજર અહીં આપેલા લિસ્ટ ઉપર પણ નાંખી જૂઓ.

    Expert Answer: Pawan Sachdeva, Fashion Designer

  • Posted by: Sam Raj, Satna

    જેને આપણે નિયમો કહીએ છીએ તે એ સત્ય દર્શાવે છે કે ઈશ્વર કોઈપણ પ્રકારની ખામી કે ભૂલ વગર પોતાનું કાર્ય કરી રહ્યો છે. કોઈપણ પ્રકારની ખામી કે ભૂલ વગર થતા આ કાર્યો પરીપૂર્ણ(perfect) હોય છે. આથી આમાંના કેટલાક કાર્યોનું આપણે ગણિતીય સૂત્રોમાં(mathematical equations) પણ રૂપાંતર કરી શકીએ છીએ. અને જયારે આપણે આવી ખામી રહિત ઘટનાઓને વારંવાર થતી જોઈએ છીએ ત્યારે તેને આપણે “નિયમ” નામ આપીએ છીએ. આપણે આને “નિયમ” કહીએ છીએ કારણકે આ ઘટનાઓ થવા પાછળનું કારણ આપણે સમજી શકતા નથી.

    Expert Answer: Shahnaz Husain, Chairperson & Managing Director Of The Shahnaz Husain Group Of Companies.

  • જેને આપણે નિયમો કહીએ છીએ તે એ સત્ય દર્શાવે છે કે ઈશ્વર કોઈપણ પ્રકારની ખામી કે ભૂલ વગર પોતાનું કાર્ય કરી રહ્યો છે. કોઈપણ પ્રકારની ખામી કે ભૂલ વગર થતા આ કાર્યો પરીપૂર્ણ(perfect) હોય છે. આથી આમાંના કેટલાક કાર્યોનું આપણે ગણિતીય સૂત્રોમાં(mathematical equations) પણ રૂપાંતર કરી શકીએ છીએ. અને જયારે આપણે આવી ખામી રહિત ઘટનાઓને વારંવાર થતી જોઈએ છીએ ત્યારે તેને આપણે “નિયમ” નામ આપીએ છીએ. આપણે આને “નિયમ” કહીએ છીએ કારણકે આ ઘટનાઓ થવા પાછળનું કારણ આપણે સમજી શકતા નથી.

    ,